Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ચૂંટણીમાં ૯૪ વર્ષથી મતાધીકારનો ઉપયોગ કર્યા

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૮ :.. ચાલી ન શકતા ૯૪ વર્ષના વયો વૃધ્ધા ભોળા ગામના દિવાળીબેન ભીખાભાઇ હિરપરા ઉ.૯૪ એ મતદાન કરવા આવતા અને ચાલી ન શકતા ખુરશીમાં બેસાડી મતદાન મથકે લઇ જઇને મતદાન કર્યુ હતું.

આ તકે ખેડૂત નેતા અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા અને ગોવિંદભાઇ રાણપરીયા અને અગ્રણીઅો હાજર રહ્ના અને મતદારોમાં ભારે ઉત્સાહ જાવા મળેલ અને લાંબી લાઇનો લાગે છે.

(11:38 am IST)