Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વડિયામાં કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ

  વડિયા : ગ્રામપંચાયત સંચાલિત સુરગવાળા હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાનો પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંઘાડના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.(૧.૩)

 

(12:25 pm IST)