Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ગોંડલમાં યોગશિબિર

 ગોંડલ : માં યોગ અને ધ્યાન શિબિર યોજાયેલ હતી જેમા બાબા રામદેવે શીખવેલ ઓમ ધ્યાન આપીને અર્પણ કરી આપો સાધ્વી દેવઅદિતી કહુ કે ઘરમાં કે સ્ત્રીઓ ઘંટી ચલાવતા હતા તેવી રીતે આસન કરો લક્ષ્મણભાઇ પટેલે કહયું હતું કે યોગ નીરોગી રહો યોગ અને ધ્યાન શિબિરમાં નિઃશુલ્ક યોજાયેલ હતી. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮માં સવારે ૬ થી ૭:૩૦ કલાકે શ્રી સંગ્રામસિંહજી હાઇસ્કૂલ શ્રી તેજસ્વી હનુમાનજી ગોંડલ નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશભોજાણી, ગોંડલ) (૧.૧૪)

(12:22 pm IST)