Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

બગસરાના કાગદડી ગામમા ફફડાટ ફેલાવનાર દીપડો પાંજરે પુરાયો: ઘેટા બકરાનું મારણ કર્યુ હતું

અમરેલીના બગસરા તાલુકાના કાગદડી ગામમા ફફડાટ ફેલાવનાર દીપડો પાંજરે પુરાયો. રબારી વિસ્તારમાં દીપડાએ ઘેટા બકરાનું મારણ કર્યુ હતું. મહામહેનતે વનવિભાગે દીપડાને પાંજરે પુર્યો. પાંજરે પુરેલા દીપડાનો વીડિયો વાઇરલ થયો હતો.

(12:43 am IST)