Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

પોરબંદરની સરકારી હોસ્પિટલના ડોકટરો દ્વારા સરકારના મેડીકલ બીલનો વિરોધ

પોરબંદર તા.૨૮: અહીં સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ડોકટરોએ સરકાર દ્વારા લોકસભામાં રજૂ થયેલ મેડીકલ બીલ સામે વિરોધ દર્શાવેલ છે જેના પગલે આજે સરકારી હોસ્પિટલની ઓ.પી.ડી. બંધ રહી છે. ઇમરજન્સી કેસ લેવાશે.

ડોકટરો દ્વારા વિરોધ સાથે પોરબંદર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય અને સરકારી હોસ્પિટલના ડોકટરો જોડાયાં છે.

(12:36 pm IST)