Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

જામનગરમાં વકરતો કોરોના : રાત્રે વધુ બે કેસ પોઝીટીવ : મોટી ખાવડીના પુરુષ અને કિશાન ચોક મોદીવાડોના યુવાનને કોરોના વળગ્યો : કુલ કેસની સંખ્યા 190 થઇ

જામનગર : જામનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહયો છે રાત્રે વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવેલ છે જેમાં  ૪૫ વર્ષીય પુરુષ, જી.એસ.એફ.સી ટાઉનશીપ, મોટી ખાવડી અને ૨૫ વર્ષીય યુવાન, કિશાન ચોક, મોદીવાડો વિસ્તારના છે આ સાથે કુલ કેસની સંખ્યા 190 થઇ છે

(10:12 pm IST)