Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં દરિયામાં કરંટ :પૂનમની ભરતીને પગલે દરિયો ગાંડોતૂર :10 ફૂટ મોજા ઉછળ્યા

જાફરાબાદ પીપાવાવ શિયાળ બેટ સહિત મહુવા ઊંચા કોટડા પટ્ટીમાં કરંટ

 

રાજકોટ ;સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરંટ જોવાયો છે અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો એકતરફ :વરસાદની સિઝન અને બીજીતરફ પૂનમની ભરતીને કારણે દરિયો ગાંડોતુર થયો છે અમરેલી પંથકના જાફરાબાદ તેમજ પીપાવાવ શિયાળ બેટ સહિત મહુવા ઊંચા કોટડા સહિત સૌરાષ્ટ્રનાં દરિયાઈ પટીમાં  કરંટ જોવાઈ રહયો છે અને  10 ફૂટ સુધી નાં ઊંચા મોજા ઉછળ્યા છે

(10:09 pm IST)