Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જૂનાગઢમાં આપ દ્વારા મિથીલીન બ્લુનં વિતરણ

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર આમ આદમી પાર્ટી દ્વારા જયશ્રી રોડ ખાતે મિથીલીન બ્લુ દવા (પ્રવાહી)નું વિતરણ કરાયુ હતુ. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર - અહેવાલ : વિનુ જોશી, જૂનાગઢ)

(11:52 am IST)