Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

પ્રદેશ પ્રમુખની મુલાકાત

ભાવનગર : વાવાઝોડાથી અસર પામેલા ભાવનગર જીલ્લાનાં મહુવાની મુલાકાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલએ આવી ગ્રામ્યજનો સાથે વાતચીત કરી હતી. કતપર ગામે ગરીબ લોકોને રાશન કિટનું વિતરણ કર્યુ હતું.

(11:46 am IST)