Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ધોરાજીના તારાપુર પાસે મેડિકલ વેસ્ટ મળી આવતા પોલીસે ઉપલેતા નામાંકિત ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીના તારાપુર પાસે મેડિકલ વેસ્ટ મળી આવતા પોલીસે ઉપલેતા નામાંકિત ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો ધોરાજીમાં પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજાએ ઉપરોક્ત બાબતે વિગતો આપતા જણાવેલ કે ધોરાજીના  ઉપલેટા રોડ રાયધરા ના પુલ પાસે મેડિકલ વેસ્ટટ કોઈ અજાણ્યા શખ્સો નાખી ગયા જેે અંગે ધોરાજીના બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. પુનિત વાછાણીને જાણ થતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી સરપંચના નોકરી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સંતોષકુમાર કાંતીલાલ સુતરીયા ધંધો નોકરી (મદદનીશ પર્યાવરણ ઇજનેર) ઉ.વ.૨૯ રહે.ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ,
બાલાજી સોસાયટીની બાજુમાં, ધોરાજી રોડ, જેતપુર,એ ધોરાજી પોલીસ સ્ટેશનમાં . ફરીયાદ લખાવેલ  કે,  અમો અમારા પ્રાદેશિક અધિકારીશ્રી આર.બી. સોલંકી  દ્વારા ધોરાજી, રાયધરાના પુલની બાજુમો અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે જૈવિક તબીબી કયરા (Bio-Medical Waste) નો નિકાલ કરવામાં આવેલ અને બનાવની સ્થળનીવિઝીટ કરવા કલાક ૧૭/૦૦ વાગ્યે સુચના આપતા અમો તથા શિતલબેન એમ. સોનપાલ (સીનીયર વૈજ્ઞાનિક મદદનીશ) સાથે ધોરાજી, રાયધરા પુલપાસે સ્થળ વિઝીટ કરવા પડે. તા સ્થળ પર (૧) ડો. પુનિત એમ, વાછાણી (ધોરાજી, તાલુકા હેલ્થ ઓફીસર) (૨) દેવાંગ ગોહીલ (સરકારી ગાડીના
ડાઇવર) (3) અમીત કે. ગોવા || (સુપેડી) (૪) હમસુખભાઇ જી. કાલરીયા (૫) જીતુભાઇ જીવાણી (૬) ગોહેલ મયુર હરજીભાઇ વિગેરે હાજર હતા. જેબનાવ સ્થળ રાયધરાના પુલના પશ્ચિમ બાજુના છેડે રોડની ઉતર તરફના ઢોળાવ પર નેશનલ હાઇવે ૮-બી, ધોરાજી ઉપલેટાની વચ્ચે આવેલ છે. ડો.પુનિત એમ. વાછાણી દ્વારા બનાવવાની જગ્યાએ પડેલ બાયો મેડીકલ વેસ્ટને ઓળખી બતાવેલ જેમાં (૧) સીરીજ નીડલ બહોળી માત્રામાં વપરાયેલહાલતમાં, (૨) હાઈડ્રોજન પેરોકસાઇડ કન્ટેનર - ૧, (3) POP cast 17 નંગ, () Pint, (૫) તૂટેલી એન્યુલ, (૬) IV કેતુલા વપરાયેલ (૭) મીથોટ્રીકઝેટએન્ડ ફોલિક એસીડ ટેબ્લેટ, (૮) IV સેટ વપરાયેલ નંગ-૧ (૯) અર્ધ બળેલ હાલતમાં પીળી અને ન્યૂ BMW બેગ (૧૦) ડોકટરના નામનું કુરીયર કવર
TO Dr. Jayesh PADGHAR SHIV MULTI SPECIALITY Hospital, shahid Arjun Road upleta m.0.99798 87965 o 14 died geluzaસિમ્બોલ વાળુ કવર વિગેરે {w » Medical Waste જોવા મળેલ. અને અમો દ્વારા રોજકામ કરવામાં આવેલ તથા ફોટોગ્રાફી કરવામાં આવેલ ત્યારબાદડો. પુનિત એમ. વાછાણીના રટાફ દ્વારા છુટો પડેલ બાયો મેડીકલ વેસ્ટ એકત્રીત કરી બે પીળા કલરની પ્લાસ્ટીકની બેગમાં ભરી રોડની સાઇડમાંમુકેલ ત્યારબાદ રીઝનલ ઓફીસર આર.બી.સોલંકી સાહેબને જાણ કરતા તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે, બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ કરવા માટે ડિસ્ટ્રોમેડ બાયો કલીન પ્રા.લી.રાજકોટ (કોમન બાયો મેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસીલીટી) ની વાન આવશે અને વેસ્ટનો નિકાલ ડિસ્ટ્રોમેડ બાયો કલીન
પ્રા.લી-રાજકોટ (કોમન બારા ..ડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસીલીટી)માં કરવા માટે જણાવેલ ત્યારબાદ ઉપરોકત બાબતે રીઝનલ ઓફીસરનરે ટેલીફોનીક જાણ કરતા તેઓ | બનાવ અંગે અમોને ફરીયાદ દાખલ કરવા સુચના પાઠવેલ હતી.
આમ, જો કે તબીબી કચરા (Bio-Medical Waste) નો ગેરકાયદેસર નિકાલ કરવોએ ગંભીર પ્રકારે ફોજદારી અને પર્યાવરણીયગુનો છે. જૈવિક તબીબી કચરા (Bio-Medical Waste) નો નિકાલ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કાયદા મુજબ કરવો જોઈએ. જે અંગે
સરકારશ્રી દ્વારા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ જૈવિક તબીબી કયરા (Bio-Medical Waste) મેનેજમેન્ટ નિયમ બનાવવામાં આવેલ છે. જેનિયમોને આધીન જૈવિક તબીબી કચરા (Bio-Medical waste) નો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવો જોઈએ. જે આરોપી દ્વારા નિકાલ કરેલ નથી અનેપર્યાવરણ સુરક્ષા અધિનિયમ તો ભંગ કરેલ છે. તથા મનુષ્યની જીંદગી અને શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવી રીતે બેદરકારીથી કૃત્ય કરેલછે. તેમજ ચેપી રોગચાળો ફેલા વાનો ભય ઉભો કરેલ છે.
તેમજ હાલ માં ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોનામાં આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્યથી વધુ સંક્રમણ થવાનો ભય રહેલ છે. તેમજપર્યાવરણ પણ ગંભીર પ્રકારે પ્રદૂષિત થવાની સંભાવના નકારી શકાય નહી. આમ,વિક તબીબી કચરો (Bio-Medical waste) નો ગેરકાયદેસર
નિકાલને કારણે માનવ,પશુ,પક્ષી ના જીવનની સલામતી અને જાહેર આરોગ્યને ગંભીર પ્રકારે નુકશાન સંભવ હોય તેમજ જૈવિક તબીબી કચરા (BioMedical waste) નો નિકાલ કર્યા અંગેની ડિસ્ટ્રોમેડ બાયો ક્લીન પ્રા.લી. વેસ્ટ કલેક્શન ચલણ નં.-૭૬૭૧૪ વાળી અસલ પહોચ તથા સ્થળ ઉપર sła 219514 21 Dr. Jayesh PADGHAR, SHIV MULTI SPECIALITY Hospital, shahid Arjun Road upleta o oud gélue $4217 બનાવ સ્થળેથી મળેલ હ. શા બનાવ સ્થળના ફોટોગ્રાફ આ સાથે રજુ કરે છુ. તો ઉપરોકત બાયો મેડીકલ વેસ્ટ લાવનાર, આપનાર તથા જવાબદાર ઇસમો સામે ધોરણ હાર થવા મારી ફરીયાદ લખાવેલ હતી
ઉપરોક્ત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે તેમ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા એ જણાવ્યું હતું

(9:07 pm IST)