Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જામનગર - હાપા યાર્ડમાં કપાસ - મગફળી - તલની આવક

જામનગર : શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - હાપા ખાતે કપાસ, મગફળી, તલ, મરચા, મઠ, મેથી, તુવેર, અડદ, બાજરો, ચોળી, મગના વેચાણ માટે ખેડૂતો આવ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)(

(12:52 pm IST)