Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

લીંબડીના ખંભલાવ ગામમાં રસ્તા પ્રશ્ને આંદોલન

 વઢવાણઃ લીંબડી તાલુકાના ખંભલાવ ગામમા રોડમા એક મીટરે એક મીટરના ખાડા હોયઙ્ગ લોકો હૈરાન પરેસાન થતા અવાર નવાર રજુવાતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાઙ્ગ મનજી ભાઈ એક દિવસનુ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે લોકડાઉન મા રહી નેજ તો તંત્ર સંવેદનશીલ બને રોડ રસ્તાનો સંવૈધાનિક અદ્યીકાર હોવા છતાં ભેદ ભાવ ની નિતી ને કારણે રોડ ન બનતા સેંકડો લોકોના દવાખાને જતા જતા મોત નીપજયાં હતાં અને મહિલા ઓની ડિલીવરી ઓ પણ રસ્તામાં થયેલ છે, આ અંગૈ જીલ્લા કલેકટર તંત્રને રેલી દ્વારા રજુવાતો પણ કરેલ હતીઙ્ગ તેમજઙ્ગ ઘારાસભ્ય સોમાભાઈ ને પણ લેખીત રજુવાતો કરેલ છતાઙ્ગ કોઈ ન સાંભળતાઙ્ગ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ ફઝલ ચૌહાણ)

(11:35 am IST)