Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

'હિટ વેવ' વચ્ચે નારાયણસરોવરમાં પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ગોટે ચડી અરબી સમુદ્રના કાંઠે આવેલા નારાયણસરોવરમાં મોસમે બદલ્યો મિજાજ

(ભુજ) આસામ મેઘાલયમાં વરસાદ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. ત્યારે કચ્છમાં સખત ગરમી સાથે 'હિટ વેવ' નો માહોલ છે. ત્યારે આજે સાંજે એકાએક અરબી સમુદ્ર કિનારે આવેલા નારાયણસરોવર મધ્યે મોસમે મિજાજ બદલ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો સાથે ધૂળની ડમરીઓ ગોટે ચડી હતી.

(9:52 pm IST)