Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ગાંધીધામના પડાણા પાસે ગુજરાત બોર્ડના પેપરની ગાડીને અકસ્માતઃ સરકારી કર્મચારીનુ મોત

ભુજ તા. ર૮ :.. ગાંધીનગરથી ગાંધીધામ ગણેશનગર સ્કુલ ખાતે પેપર ભરવા આવતી ગાડી પડાણ નજીક ગોળાઇ ઉપર ટ્રક સાથે ભટકાયા બાદ ગંભીર હાલતમાં કલાર્ક શ્રીમાળી શંભુભાઇ ખુશાલભાઇનું મૃત્યુ નિપજયું હતું અકસ્માતમાં ડ્રાઇવર તેમજ સિકયુરીટી ગાર્ડ નેઇજાઓ પહોંચી હતી સિકયુરીટી ગાર્ડને ઇજાઓ પહોંચતા તમને ગાંધીધામની ખાનગી  હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે બનાવની જાણ થતાની અધિકારી ડોકટર ભગવાનભાઇ પ્રજાપતિ પણ રામબાગ હોસ્પિટલ પહોંચ્યા હતાં. 

(4:12 pm IST)