Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ધોરાજીઃ લોકડાઉનમાં ડ્રોન દ્વારા ચેકીંગ

ધોરાજીઃ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં ધોરાજીના પીઆઇશ્રી જોષી ડીવાયએસપી મર્હર્ષી રાવલ પીએસઆઇશ્રી કદાવાલા, પીએસઆઇ શ્રી વસાવા અને ડીવાયએસપીશ્રી સાગર બાગમાટે સહીતની પોલીસની ટીમો દ્વારા ધોરાજીના ત્રણ દરવાજા સ્ટેશન રોડ જેતપુર રોડ સહીતના જુદા જુદા રોડ પર ડ્રોન દ્વારા કડક ચેકીંગ હાથ ધરાયુ હતુ તે તસવીર.

(12:56 pm IST)