Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

જોડીયામાં બીજી વખત દવાનો છંટકાવ

જોડીયા : ગામમાં કોરોનાના ફેલાવો અટકાવા માટે જિલ્લા તંત્ર અને સ્થાનિક તંત્ર ઉપરાંત જોડીયા ગામ પંચાયતના સહકારથી ગામમાં સરકારી કચેરી ઉપરાંત શેરી ગલ્લી ઉપરાંત લઘુમતી વિસ્તારમાં સરપંચ અને પંચાયતના સફાઇ કર્મચારી વગેરે બીજી વાર દવાના છંટકાવ કરવામાં આવેલ. સરપંચ અશોક વર્મા અને સફાઇ કામદારોએ સતત કામગીરી કરી હતી. (તસ્વીર-અહેવાલઃ રમેશ ટાંક-જોડીયા)

(11:45 am IST)