Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગુરૂકુળ ગોંડલ દ્વારા ૭૧માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

ગોંડલઃવિશ્વવિખ્યાત ગોંડલના અક્ષર મંદિરમાં ઠાકોરજીના શણગાર આરતી થી સિકોતર માં પ્રજાસત્ત્।ાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંતો શિક્ષકો હરિભકતો તેમજ બાળ કલાકારો સહિત ૧૭૦૦ વિદ્યાર્થીઓએ પ્રજાસત્ત્।ાક પર્વ ઉજવ્યો હતો સાથે સ્વપ્ન કા ભારત યોગ ડાન્સ દેશભકિત નુત્ય પ્રેરક બળ વ્યકતવ્ય સાચી આઝાદી દેશભકિત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા પૂજય દિવ્ય પુરુષ કોઠારી સ્વામીએ પ્રસંગોપાત પ્રવચન બાદ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ જીતેન્દ્ર આચાર્ય)

(11:35 am IST)