Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

જુની ચાવંડ પાસે અકસ્માતમાં યુવાનનું કરૂણ મોત

જુનાગઢ : વિસાવદર તાલુકાના લરીયા ગામે રહેતા અને કડિયા કામ કરતા ચંદુભાઇ ગેલાભાઇ દાફડા (ઉ.વ.૩૮) ગઇકાલે પોતાના બાઇક ઉપર કામે જતા હતા ત્યારે જુની ચાવંડ પાસે કોઇ વાહનએ ઠોકરે લઇ ગંભીર ઇજા પહોચાડતા વિસાવદર હોસ્પિટલમાં ખસેડાતા ફરજ ઉપરના ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા.

(11:31 am IST)