Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

કુતિયાણા પંથકમાં માનસિક અસ્થિર મગજ ધરાવતા યુવતી સાથે દુષ્કર્મ

પોરબંદર : કુતિયાણા પંથકમાં રહેતી માનસિક અસ્થિર મગન ધરાવતી યુવતી સાથે ચોટા ગામે રહેતા રમેશ મુળુ સોલંકી નામના શખ્સે ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યાની યુવતીની માતાએ ફરીયાદ નોધાવતા પોલીસે રમેશ સોલંકી વિરૂદ્ધ ગુનો નોધી શોધખોળ શરૂ કરી હતી આ બનાવના પગલે ગ્રામજનોમાં નરાધમ શખ્સ સામે રોષ વ્યાપી ગયો હતો.

(11:30 am IST)