Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

જસદણ વિધાનસભા પેટા ચુંટણી માટે નોડલ ઓફિસરોની નિયુકતી

રાજકોટ તા. ૨૭ :જસદણ વિધાનસભા મતદાર વિભાગની પેટાચૂંટણી -૨૦૧૮ આગામી તા. ૨૦ ડિસમ્બરના રોજ યોજાના હોઇ ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરીના સંચાલન અને નિરીક્ષણ  માટે તેમજ આ ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થા તથા આદર્શ આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન થાય તે માટે કલેકટરશ્રી અને જિલ્લા ચુંટણી અધિકારી ડો. રાહુલ ગુપ્તાએ ૧૩ જેટલા નોડલ ઓફિસરોની નિમણુંક કરી છે. જેના નામ અને સોપાયેલ કામગીરીની વિગતો નીચે મુજબ છે.  

નોડલ ઓફિસર મેનપાવર મેનેજમેન્ટ તરીકે શ્રી પી.બી.પંડયા નિવાસી અધિક કલેકટરને જવાબદારી સોંપાઇ છે.(૨૧.૧૫)

 

(11:44 am IST)