Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દ્વારકાધીશ ભગવાનને રમેશભાઇ ઘડુક દ્વારા છપ્‍પનભોગ-ધ્‍વજારોહણ-રામભાઇ મોકરીયા-પૂનમબેન માડમ સહિતનાની ઉપસ્‍થિતી

પોરબંદરના મત વિસ્‍તારના લોકસભાના સાંસદ રમેશભાઇના ઘડુક દ્વારા ભગવાનશ્રી દ્વારકાધીશને છપ્‍પન ભોગ અર્પણ તથા ધ્‍વજારોહણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રાજ્‍યસભાના ભાજપના સાંસદ રામભાઇ મોકરીયા, જામનગરના ભાજપના લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ ધારાસભ્‍ય હીરાભાઇ સોલંકી, રાજકોટના મેયર પ્રદિપભાઇ ડવ, સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો સહિત ભાવિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

 

(10:40 am IST)