Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પાણીના તળાવમાં સફેદ કમળનો નજારો

 પ્રભાસપાટણઃ અત્યારે નદી-નાળા-તળાવ અને વોકળા પાણીથી ભરાયેલ છે ત્યારે નાવદ્રા, ઇન્દ્રોય ગામની બાજુમા આવેલ જોગી તળાવ સફેદ કમળથી ભરાયેલ નજરે પડે છે. તસ્વીર. (દેવાભાઇ રાઠોડ (પ્રભાસપાટણ)

(11:53 am IST)