Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગોંડલમાં વરસાદી પાણી

ગોંડલ : ગોંડલમાં સાંજે સાત વાગે જોરદાર વરસાદ ચાલુ થયો હતો એક કલાકથી ચાલુ છે. હજી પણ વરસાદ ચાલુ છે. આશરે દોઢ ઇંચ પડી ઙ્ગગયો રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા હતા. (તસ્વીર : ગોંડલ, અહેવાલ- અશોક જોષી)

(11:52 am IST)