Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગોંડલ પંથકમાં ધોધમાર બે ઇંચ વરસાદ : વસાવાડમાં બે ઇંચ વરસાદ ખાબક્યો; રાત્રે અનરાધાર વરસાદ ચાલુ

 

ગોંડલ પંથકમાં આજે મોડીસાંજે વાતાવરણમાં અચાનક પલટોએ આવ્યો હતો અને અનરાધાર વરસાદ વરસી રહયો છે ગોંડલના વાસાવડ અને ગોંડલમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે ગોંડલ અને વસાવડમાં  બે ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે ઉપરાંત સમગ્ર તાલુકામાં ભારે વરસાદના અહેવાલ છે

 

લખાઈ છે ત્યારે હજુ વરસાદ ચાલુ છે રસ્તાઓમાં નદીઓ વહી છે.

(9:51 pm IST)