Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અમરેલીના કુંકાવાવમાં મેઘરાજાની પધરામણી લોકોમાં હરખની હેલી :ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલી-કુકાવાવમા મૌસમનો પહેલો વરસાદ.વરસતાં વરસાદથી લોકોમા છવાયો આનંદ છવાયો હતો વરસાદ પડતા અસહ્ય ગરમીના બફારામાંથીયો છુટકારો મળતા લોકોમાં હરખ છવાયો હતો કુંકાવાવમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાયો હતો 

(8:35 pm IST)