Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જામનગરના જોડીયાની સ્વાતી જાનીના શિરે મિસિસ ઇન્ડિયાનો તાજ :

સુરત શહેર ની એક ડઝન સામાજિક સંસ્થાઓમાં મહત્વની સેવા આપે છે

અમદાવાદ ખાતે યુનાઇટેડ ભારત અબીરા આયોજિત સ્પર્ધામાં મિસિસ ઇન્ડિયાનો તાજ  સાથે ત્રણ એવોર્ડ બ્યુટી સ્માઈલ ટેલેન્ટેડ લેડી ડીસીપ્લીન લેડી બનતા સ્વાતી જાની ગૌરવવંતી ગુજરાતણ સમસ્ત નારી જગત માટે ઉમદા ઉદારણ પૂરું પાડ્યું છે

   માત્ર ખૂબ સુરતી જ નહીં પણ વિચારો થી પણ સુંદર સ્વાતિ જાની સુરત શહેર ની એક ડઝન સામાજિક સંસ્થાઓમાં મહત્વની સેવા આપે છે જીવદયા પરમાર્થ મહિલા સ્વનિર્ભર અને રોજગાર લક્ષી કાર્ય કરતી સંસ્થા ઓ માં મહિલા ઓ માટે વિવિધ તાલીમો સ્પર્ધા ઓ યોજી મહિલા ઓ ઉન્નત મસ્તક ગૌરવ લઈ શકે તેવા શિસ્ત સંસ્કારોના હિમાયતી સ્વાતી જાની શોર્ય સાહસ સીલ ચારિત્ર્ય માટે મોટીવેશનલ સ્પીસ આપતા સ્ત્રી ઓ માટે આદર્શ નારી છે

  મોટી કંપની ઓની  બ્રાન્ડ એમ્બેસેટર બનવાની ઓફરોનો ઇન્કાર કરતા સ્વાતિ જાનીના મેરેજ ૨૩ પછી પણ આટલી સુંદરતા એ કુદરત ની અનુપમ ભેટ શરીર નુમાઈશ માટે નહીં પણ આદર્શ આર્ય નારી ઓ ના અનુચરણ માટે છે તેમ કહેતા ગૌરવ અનુભવતા સ્વાતિ જાની ગૌરવવંતી ગુજરાતણ મિસિસ ઇન્ડિયા નો તાજ મેળતા ગુજરાતી ઓ માટે ગૌરવ ની વાત છે

(8:32 pm IST)