Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સોને મઢી ચાદર

જસદણઃ જામનગર ખાતે દાઉદી વ્હોરા સમાજના સૈયદના ઇસ્માઇલ બદરૂદીન સાહેબના મઝાર મુબારકમાં એક શ્રદ્ધાળુએ ૧૧ તોલા સોનાનો ગિલાફ ચઢાવી પોતાની શ્રદ્ધા વ્યકત કરી હતી. (તસ્વીરઃ હુસામુદ્ીન કપાસી, જસદણ)

(11:38 am IST)