Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મોરબી એબીવીપી દ્વારા સદસ્યતા અભિયાન

મોરબીઃ એબીવીપીની બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓની સદસ્યતા કરવામાં આવી હતી તેમજઙ્ગ તા. ૨૫ જૂનથી ૫ જુલાઈ દરમ્યાન સ્કૂલમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે તા. ૨૫ઙ્ગ જુલાઈથી ૧૫ ઓગસ્ટ દરમિયાન વિવિધ કાઙ્ખલેજ અને હોસ્ટેલમાં તથા તા.૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન પ્રોફેશનલ કોર્સીસમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠનમાં જોડાવવા માટે ૮૩૪૭૨ ૯૯૯૪૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે. પોસ્ટરનું વિમોચન કરવામાં અ ાવ્યુ છે

(11:34 am IST)