Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

વરસાદની રાહ

જસદણ પંથકના અમુક વિસ્તારમાં છેલ્લા ૩ દિવસમાં વાવણી લાયક વરસાદ થવાથી જગતનો તાત વાવણી વાવી રહ્યો છે. ત્યારે જસદણ થી વિંછીયા તરફના વિસ્તારમાં છાટા પણ ન પડતા જગતનો તાત આકાશ સામે આંખ માડીને વરસાદની રાહ જોઇ રહ્યો છે. (તસ્વીર : કિરીટ પંચોલી)

(11:38 am IST)