Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

દ્વારકામાં ચોરાઉ હોન્ડા સાથે ઝડપાયો

ખંભાળીયા : એક ઇસમ નંબર પ્‍લેટ વગરની પીળા કલરની ટાકીવાળી શંકાસ્‍પદ મો. સા. લઇ ભદ્રકાલી ચોક બાજુથી શાક માર્કેટ ચોક તરફ આવતો હોવાની હકિકત આધારે દ્વારકા શાક માર્કેટ ચોક પાસે ચેકીંગ દરમ્‍યાન સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો. સા. સાથે પકડી લઇ તેની પાસેથી ચોરી કરેલ મો. સા. કી. રૂા. ૩પ,૦૦૦ ની સાથે પકડી સદર મો. સા. કબ્‍જે કરેલ જે અંગે પોકેટ કોપમાં સર્ચ કરતા સદર મો. સા. જીજે-૩૭-એફ.૯૦૭૧ તેમજ માલિકનું નામ પરબતભાઇ વેજાણંદભાઇ કરમુર રહે. ભોગાતગામ તા. કલ્‍યાણપુર વાળાની હોય જેથી ગુ. ર. નં. ૧૧૧૮પ૦૦૩ર૩૦ર૮૬-ર૦ર૩ ઇ. પી. સી. કલમ ૩૭૯ મુજબના કામે ચોરી ગયેલ હોવાનું જણાય આવેલ છે. પકડાયેલ આરોપી (૧) ફિરોજભાઇ ઇકબાલભાઇ કાયથ (ઉ.વ.ર૩) ધંધો રી. ડ્રા. રહે. આરભંડા ગામની સીમ, આંખના દવાખાના પાસે સામેની  આ કાર્યવાહીમાં એલ. સી. બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્‍સ્‍પેકટર કે. કે. ગોહીલની રાહબારી હેઠળ પો. સબ. ઇ. એસ. વી. ગળચર, અજીતભાઇ બારોટ, અરજણભાઇ મારૂ, બાલભદ્રસિંહ ગોહીલ, તથા પો. હેડ કો. ડાડુભાઇ જોગલ પો. કો. મસરીભાઇ છૂછર, વિશ્વદીપસિંહ જાડેજા, વિગેરે એલ. સી. બી. સ્‍ટાફના જોડાયા હતાં.

(12:39 pm IST)