Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

વંથલી નજીક અજાણી કારે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત

જુનાગઢ :  પરાવારિયાના રાહુલ રાજા ગોહેલ નામનો યુવાન ગત સાંજે પોતાની બાઇક ઉપર શાપુર નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે અજાણ્યા કારના ચાલકે હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને હોસ્પિટલમા ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃતકનાં પરિવારના કાંતિલાલ કરશન ગોેહલની ફરીયાદનાં આધારે પી.એસ.આઇ. વી.કે. ડાકીએ હાથ ધરી છે.

(12:16 pm IST)