Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ભૂજમાં એક સાથે ચાર ઓફીસમાં તસ્કરો ત્રાટકયા

ગાંધીધામ : શહેરના સ્ટેશન રોડ પર પંજાબ નેશનલ બેંક પાસે આવેલી ઓફિસોમાં તસ્કરીનો પ્રયાસ કરાયો હતો. તસ્કરોની ટોળકીએ રાત્રે ૪ જેટલી ઓફિસોના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કર્યો તો. જો કે ઓફિસમાંથી કોઇ રોડ રકમ હાથ ન લાગતા જરૂરી દસ્તાવેજો અને કાળીયાઓ રફેદફે કરીને તસ્કરો નાસી છુટયા હતા.

(12:16 pm IST)