Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ગોંડલમાં બપોર બાદ વાતાવરણમાં પલટો :સતત બીજા દિવસે વાતાવરણ ગોરંભાયું

ગોંડલ : ગોંડલમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો આજે સતત બીજા દિવસે વાતાવરણ માં પલટો આવતા વાદળછાયું વાતાવરણ છવાયું હતું

(8:09 pm IST)