Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ 20 કેસના નેગેટિવ રિપોર્ટ

પોરબંદર : કોરોનાના શંકાસ્પદ 20 નવા કેસના નમૂના આજે સવારે જામનગર મોક્લવામાં આવ્યા હતા જે તમામ 20 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે,આ કેસમાં 14 સ્ત્રીઓ અને 6 પુરુષો હતા

(8:03 pm IST)