Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ગોંડલમાં શ્રમિકોની વ્હારે સહજાનંદ કોલેજ ઉભી રહી

ગોંડલઃસહજાનંદ કોલેજ ઓફ આઈ.ટી.એન્ડ મેનેજમેન્ટ-ગોંડલ અને જય સરદાર સ્કૂલ ગોંડલ ના દ્વારા પ્રવર્તમાન સ્થિતિમાં ગોંડલ શહેરના છેવાડાના વિસ્તાર સુધી જરૂરિયાતમંદ પરિવારને ૫૦૦ જેટલા ફૂડ પેકટનું વિતરણ થઇ રહ્યું છે. આ સેવા લોકડાઉન પૂર્ણ થયા સુધી અવિરત પણે ચાલુ આ કાર્ય રાખવામાં આવશે તેવું જણાવ્યું છે.

(12:10 pm IST)