Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

મેટોડા જીઆઇડીસી પોલીસ ચોકીમાં સેનીટાઇઝર મશીન મુકાયું

 (ખીરસરા) : અત્યારે સમગ્ર વિશ્વમાં તેમજ ભારત દેશમાં કોરોના વાઈરસ ની મહામારી ચાલી રહેલ છે ગુજરાત રાજય માં પણ કોરોના વાઈરસ જોવા મળી રહેલછે અને અત્યારે સમગ્ર ગુજરાતમાં લોકડાઉનઙ્ગ ચાલી રહેલ છે ત્યારે આપણી ગુજરાત પોલીસ ના જવાનો લોકોની શુરક્ષા માટે રાત દિવસ તેમની ફરજ બજાવી રહ્યા છે તેવા જવાનો ના આરોગ્ય ની ચિંતાઙ્ગ હર એક ગુજરાતી નાગરિક કરેછે તેવા સમયે વાજડી વડ ના યુવાન દિપકભાઈ ટી.ખીમાણીયા તેમજ આર.કે.ગૃપના હિરેન વિરડા એ લોધીકા તાલુકાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ જવાનો તથા જી.આર.ડી.ના જવાનો ની સ્વાસ્થ ની સુરક્ષા માટે મેટોડા જીઆઇડિસી પોલીસ ચોકી માં સેનીટાઇઝર મશીન મુકાવી આપેલછે તે તસ્વીરમાં નજરે પડે છે.

(12:01 pm IST)