Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ઉનના સામતેર ગામે શાળામા કીટ વિતરણ

કોરોના વાયરસના કારણે સરકારી શાળાઓમા રજા જાહેર કરવામા આવેલ છે ત્યારે ઉના તાલુકાના સામતેર  પ્રે.સેન્ટર શાળામા અભ્યાસ કરતા ધો. ૧ થી ૮ના વિદ્યાર્થીઓને ઘંઉ અને ચોખાનુ વિતરણ કરવામા આવ્યુ હતું. તે પ્રસંગની તસ્વીર.

(12:00 pm IST)