Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ધારીમાં વિનામુલ્યે માસ્ક વિતરણ

 ધારીમાં કોરોના વાયરસની મહામારીમાં સરકારી કર્મચારીઓને ફરજ બજાવતા કર્મચારી પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ હોમગાર્ડ જેવા તેમજ દરેક કર્મચારીઓને નીકેતનભાઇ અને મેહુલભાઇ બગરીયા તરફથી ધારીમા તદન ફ્રી માસ્કનુ વિતરણ કરવામા આવેલ છે

(11:59 am IST)