Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જૂનાગઢમાં મજુર પરિવારને કિટ વિતરણ

જૂનાગઢઃ લોકડાઉન દરમિયાન ઝાંઝરડા રોડ ઉપર રહેતા પરિવારોને પોલીસ અધિક્ષક ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ પાંચ જેટલા પરિવારોને કેર ફાઉન્ડેશન ચિતાખાના ચોકના સીરાઝભાઈના સહયોગથી રાશન કીટ વિતરણ કરેલ તે પ્રસંગની તસ્વીરમાં ટ્રાફિકના એ.સી. ઝાલા, હેડ કોન્સ. ઝવેરીભાઈ, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડના ભાવિનભાઈ, પવનભાઈ નજરે પડે છે.

(11:45 am IST)