Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

પીએમ મોદીએ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ સાથે વાતચીત કરી : ભાજપ કાર્યકરોને સેવાયજ્ઞ દ્વારા સમાજને ઉપયોગી થવા હાકલ કરી

  જામનગર : પીએમ મોદી સાથે વાતચીત : જીલ્લા ભાજપ જામનગર ના અઘ્યક્ષ શ્રી ચંદ્રેશભાઈ પટેલ સાથે હાલની કોરોના ની મહામારી મા સતત રાત દીવસ અથાગ પ્રયત્નો કરી ને વિશ્વના લીડર તરીકે ઊભરી આવેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજરોજ ટેલીફોનીક વાતચીત કરી હતી .


શ્રી નરેન્દ્રભાઈએ આપતિ સમયે શ્રી ચંદ્રેશભાઈ અને તેના પરિવાર ના ખબર અંતર પુછયા હતા અને ભાજપાના કાર્યકરોને સેવાયજ્ઞ દ્રારા સમાજને ઉપયોગી થવાની હાકલ કરી હતી .

(10:13 pm IST)