Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જામનગરમાં હોળી પર્વ નિમિતે ખાનગી હોસ્પિટલ સિવાય તમામ વેક્સીન સેશન 5 વાગ્યા સુધી ચાલુ રહેશે : ધુળેટીએ રજા રખાશે :ખાનગી હોસ્પિટલોમાં રવિવાર તેમજ સોમવાર સેશન બંધ રહેશે.

જામનગર : આવતીકાલે તા. ૨૮/૦૩/૨૧ ના રોજ હોળી પર્વ નિમિત્તે ખાનગી હોસ્પિટલ સિવાયના તમામ વેક્સિન સેશન ૫ વાગ્યા સુધી ચાલુ રહેશે સોમવારે ૨૯/૦૩/૨૧ ના રોજ ધુળેટી હોવાથી રજા રહશે.મંગળવાર તારીખ ૩૦/૦૩/૨૧ થી તમામ સેશન રાબેતા મુજબ ચાલુ રહેશે.

 જયારે ખાનગી હોસ્પિટલોમાં રવિવાર તેમજ સોમવાર સેશન બંધ રહેશે.

(8:42 pm IST)