Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જુનાગઢ પોલીસનું હોળી ધુળેટી તહેવાર નિમિતે ફુટ પેટ્રોલીંગ

જુનાગઢ : શહેરમાં હોળી ધુળેટી નિમીતે એસ.પી. રવિ તેજા વાસમ શેટીની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી. સોલંકી પી.એસ.આઇ. કે.કે.મારૂ સહિતના સ્ટાફ કાળવા ચોક જયશ્રી રોડ સહિતના વિસતારોમાં ફૂટ પેટ્રોલીંગ કરી વાહન ચેકિંગ કરતા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:08 pm IST)