Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વાંકાનેરના કણકોટ પાસે ટ્રક અને ટ્રેન વચ્ચે અકસ્માત : મોકડ્રીલ હોવાનું ખૂલ્યું

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર::::વાંકાનેરના કણકોટ પાસે ટ્રક અને ટ્રેન વચ્ચે આજે બપોરે

અકસ્માત  થયો હોવાનું જાણવા મળ્યું હતું જોકે અંતે મોકડ્રીલ હોવાનું ખૂલ્યું છે.

            પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નજીકના કણકોટ પાસે આજે બપોરે ટ્રક અને ટ્રેન વચ્ચે અકસ્માત થયાની જાણ રેલવે તંત્રને પોલીસને કરવામાં આવી હતી ત્યારબાદ ઘટનાસ્થળે અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં આવી ગયા હતા.

       ઘટના સ્થળે પહોંચતા મોકડ્રીલ હોવાનું ખુલતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

(12:56 pm IST)