Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સાવરકુંડલા તાલુકા પંચાયતના હોદ્દેદારોનું સન્માન :

સાવરકુંડલા : તાલુકા પંચાયત નવનીયુકત પ્રમુખ અનીતાબેન લલીતભાઈ બાળધા, ઉપપ્રમુખ વીજયભાઈ ચાવડા, તાલુકા પંચાયત નવનીયુકત સદસ્યો જીલ્લા પંચાયતના સદસ્યો, અને આગેવાનશ્રીઓનુ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરતા, સા.કુ તાલુકા પંચાયતના પદાધીકારી, મંત્રીશ્રીઓ અને ર્કમચારી ગણ, આતકે આ સન્માન સમારોહમાં હાજરી આપતા, સા.કુ યાર્ડના પ્રમુખ દીપકભાઈ માલાણી, સા.કુ તાલુકા ભાજપ પ્રમુખ જયસુકભાઈ સાવલિયા, ર્યાડના ડીરેકટર અતુલભાઈ બોરાળા, સંજયભાઈ બરવાળીયા, લલીતભાઈ બાળધા, તથા આગેવાનો, આતકે સા.કુ પંચાયતના ર્કમચારી અને મંત્રીશ્રીઓએ જે નવનીયુકત પ્રતીનીધીઓને શુભેચ્છા આપી તે બદલ કર્મચારી ભાઈનો આભાર માનતા, સા.કુ. તાલુકા પંચાયત પ્રમુખ અંનીતાબેન લલીતભાઈ બાળધા, અને ર્કમચારી મીત્રોને ટકોર પણ કરી હતી કે છેવાડાના ગામડેથી આવતા અરજદારોને કામકાજ માટે ખોટા ધકકાનો ખાવા પડે, તેવી પણ એક આશા રાખુ છુ.

(11:51 am IST)