Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગોંડલમાં મહિલા સશકિતકરણ સંમેલનઃ

ગોંડલ :રાજકોટ જિલ્લા સહકારી સંદ્ય દ્વારા મહિલા સશકિતકરણ અંતર્ગત મહિલા સંમેલન યોજવામાં આવ્યું જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ મહિલા સેમિનાર યોજાયો હતો.આ તકે ગોંડલ ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા,આર.ડી.સી બેંક ના ચેરમેન પ્રવીણભાઈ રૈયાણી, નગરપાલિકા પ્રમુખ શિતલબેન સમીરભાઈ કોટડીયા,રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ રીનાબેન ભોજાણી,નગર પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તે તસ્વીર.

(10:08 am IST)