Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

હળવદમાં ધારાસભ્યએ કોરોના રસી મુકાવીઃ

હળવદ : સરકારી દવાખાના ખાતે ધારાસભ્ય પરસોત્ત્।મભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ તેમજ મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલની હાજરીમાં કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધેલ હતો આ તકે, હળવદના કેતનભાઈ દવે, વાસુદેવભાઈ પટેલ, ડો. અશ્વિનભાઈ આદરોજા , ડોકટર કૌશલભાઇ પટેલ , બીપીનભાઈ દવે, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ, રજનીભાઇ સંઘાણી, ઘનશ્યામભાઈ ગોહિલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. કોરોના રસીકરણની તસ્વીર.

(10:07 am IST)