Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગટક ગામે જુથ અથડામણ: બે સમાજના લોકો સામ સામે આવી જતાં ગામમાં ભયનો માહોલ

ગટકા ગામે સમય સુચંકતા થી પોલીસ પોચી જતાં મોટી અથડામણ અટકી: જિલ્લા ભરની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો :કલ્યાણપુર પોલીસ સ્થળે દોડી જતાં સહેજમાં મોટી અથડામણ ટળી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગટક ગામે જુથ અથડામણ થઇ હતી  બે સમાજના લોકો સામ સામે આવી જતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે ગટકા ગામે સમય સુચંકતાથી પોલીસ પોચી જતાં મોટી અથડામણ અટકી હતી હાલમાં જિલ્લા ભરની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કલ્યાણપુર પોલીસ સ્થળે દોડી જતાં સહેજમાં મોટી અથડામણ અટકી ગઈ છે

 

(12:13 am IST)