Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

હાકલા-પડકારા અંગે પત્રકાર મિલન

ધોરાજી : સુપેડી ચામુંડા હોટલ ખાતે ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી, કોલકી સહિતના પત્રકારોની મીટીંગનું આયોજન કરાયેલ. ઉપલેટા ખાતે યોજાનારો હાકલા, પડકારાના હોરર શોનું જેઠાભાઇ ડેર દ્વારા આયોજન કરવામાં આવેલ છે તેના અનુસંધાને પધારેલા તમામ પત્રકારોને જેઠાભાઇ ડેર એ જણાવેલ હતું. કે ભારત વર્ષમા પહેલીવાર ઉપલેટા શહેર ખાતે તા. ૮-૩-ર૦ ને રવિવારના રોજ આ કાર્યક્રમ એવો બનાવેલ છે કે આવા કાર્યક્રમનું કોઇ દિવસ આયોજન કરવામાં આવતુ નથી. આ કાર્યક્રમનું આયોજન ઉપલેટા શહેરની જનતા માટે કરેલ છે.

(11:38 am IST)