Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

જુનાગઢમાં બીજ નિગમની કચેરીમાં આગથી સવાલાખનું નુકસાન

જુનાગઢ  બહુમાળી ભવનના બીજા માળે આવેલ બીજ પ્રમાણ અધિકારીની કચેરીમાં ગઇકાલે સાંજે શોર્ટસર્કિટને કારણે આગ લાગતા સરકારી દસ્તાવેજા, ફર્નિચર, કોમ્પ્યુટર, સહિત સવા લાખનું નુકસાન થયાની કચેરીના કર્મચારી હિતેષ માવજી લાડાણીઍ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોîધાવી છે.

(8:41 pm IST)