Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 69 એક્ટીવ કેસ

જામનગર:જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 69 એક્ટીવ કેસ છે, મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,23,258 સેમ્પલ લેવાયા છે

 

(8:28 am IST)
  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST

  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST